જુનાગઢ કૃષિ યુનિવર્સિટી

હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) નાં રોપ નોધણી માટેની ઓનલાઈન અરજી

ઓનલાઈન અરજી ભરવા માટે ની જરૂરી માહિતી :Re-Print
  • 1) એક ખેડૂત ખાતેદાર એક આધારકાર્ડ પર એક જ અરજી કરી શકશે જો એક કરતા વધારે અરજી માલુમ પડશે તો વધારાની બધી અરજી રદ કરવામાં આવશે.
  • 2) ઓનલાઈન અરજીની રજૂઆત થયા બાદ આ પહોંચની પ્રિન્ટ સહી કરીને અરજદારે રાખવાની રહેશે અને રોપા લેવા આવતી વખતે પહોંચ જમા કરાવવાની રહેશે.
  • 3) હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા)ની રોપ નોંધણી માટેની અરજી ફક્ત ઓનલાઈન જ (અહીંથી જ) સ્વીકારવામાં આવશે.
  • 4) જો કોઈ અરજદારની માહિતી ખોટી/અપૂરતી/ઘટતી જણાશે તો તેવા અરજદાર ની અરજી રદ થશે અને નીચે પૈકી લાલ( * )ની નિશાની કરેલ દરેક બોક્ષ ફરજીયાત ભરવાના રહેશે.
  • 5) મળવા પાત્ર રોપ ની માહિતી અહીં નોંધાયેલ મોબાઈલ નંબર પર SMSથી મોકલવા માં આવશે જેની નોંધ લેવી.
  • 6) આધારકાર્ડ માં અરજદારનું જ નામ હોવું જોઈએ અને રોપા લેતી વખતે અરજી માં દર્શાવેલ આધારકાર્ડ, અરજીની પહોંચ અને ૭-૧૨ અથવા ૮-અ આધારો અસલમાં બતાવવાના રહેશે અન્યથા આપની અરજી રદ થશે.
હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) નાં રોપ નોધણી માટેની ઓનલાઈન અરજી ૦૧ જાન્યુઆરી, ૨૦૨૦ ના સવારે ૯:૦૦ કલાક થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૦ ના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે.
ખેડૂત ની વ્યક્તિગત માહિતી : દરેક માહિતી કાળજીપૂર્વક અનેચોક્સાઇ પણે ભરવી.
પત્ર વ્યવહારનું સરનામું:
પોતે ખેડૂત હોવાનો પુરાવા:
સોગધ નામું:

હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) નાં રોપ નોધણી માટેની ઓનલાઈન અરજી ૦૧ જાન્યુઆરી, ૨૦૨૦ ના સવારે ૯:૦૦ કલાક થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૦ ના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે.

ફોર્મ ભરતી વખતે મુશ્કેલી આવે તો આ નંબર પર સંપર્ક કરવો. ( 1) આઇટી સેલ , જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ.: (0285)2677487
નાળીયેરીના રોપા વિશેની માહિતી માટે આ નંબર પર સંપર્ક કરવો. (2) ફળ સંશોધન કેન્દ્ર , જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મહુવા : (02844)222593

Copyright (c) 2015, Junagadh Agricultural University. Developed and Powered by Information Technology Cell, JAU.